કાળીયા ઠાકરના દર્શન માટે અધીરા ભક્તો ડિસ્ટસિંગ ભૂલ્યા

કાળીયા ઠાકરના દર્શન માટે અધીરા ભક્તો ડિસ્ટસિંગ ભૂલ્યા
Spread the love

ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવતા ભાવિકો ગોમતી ઘાટમાં સ્નાન કરતા હોય છે. આમ તો દર પૂનમના શુભ દિવસે ભક્તો પૂનમ ભરવા આવતા જ હોય છે. પરંતુ ત્રણ વર્ષે આવતા અધિક માસની પૂનમનું મહત્વ વિશેષ હોવાથી ગુરૂવારે દ્વારકામાં લોકડાઉન પછી પ્રથમ વખત આટલી ભીડ જોવા મળી હતી. ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા અધીરા બનેલા ભાવિકો નિજ મંદિરમાં જવા એટલે અધીરા બન્યા હતા કે, સોશિયલ ડિસ્ટન્સિંગ પણ ભૂલ્યા હતા. પૂનમ હોવા છતાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્તનો અભાવ જોવા મળ્યો હતો.

– રોહિત મેરાણી (જામનગર)

Screenshot_20201002-132817_Divya-Bhaskar2.jpg

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!