Post Views:
1,141
ગુજરાતના પૂર્વ સીએમ કેશુભાઇ પટેલને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં એકાએક તેમનું નિધન થયું છે. ધારીની સભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ કેશુભાઇ પટેલના નિધન અંગે દુ:ખ વ્યક્ત કર્યું.