મુન્દ્રામાં સરકાર માન્ય અનાજ બારોબાર વેચવાના કૌભાંડનો પર્દાફાશ

- રૂપિયા.2.49 લાખ નું મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યું
- ગરીબોના હક્કનું અનાજ દુકાનદાર વેચતો હતો,પુરવઠા તંત્રની નિષ્ક્રિયતા સામે આવી
- બોર્ડર રેન્જ પોલીસે સસ્તા અનાજની દુકાન ધરાવતા સંપત મહેતાના ગોડાઉનમાં પાડી રેડ
- સરકારી બારદાનમાંથી ઘઉં, ચોખા,ચણાનો જથ્થો અન્ય બારદાનમાં ભરી સરકારી જથ્થો કરાતો હતો સગેવગે