બનાસકાંઠામાં ઠેર-ઠેર ડૉ. બાબા સાહેબ આંબેડકરજીની પુણ્યતિથી નિમિત્તે શ્રદ્ધાંજલિ

આજ રોજ ભારતીય સંવિધાનના ઘડવૈયા, મહિલાઓના ઉદ્ધારક અને સમગ્ર દેશ માટે સરાહનીય કાર્ય થકી દેશની પ્રજાને પોતાના હક્ક અધિકાર માટે જીવિત રાખનાર ડો.બાબા સાહેબ આંબેડકરજીની 64 મી પુણ્યતિથિ નિમિત્તે બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર કાર્યક્રમો થકી સામાજિક આગેવાનો, સમાજ સેવી, રાજકીય આગેવાનો, સરકારી અધિકારીશ્રીઓ તેમજ બાબા સાહેબના અનુયાયીઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી..!
રિપોર્ટ :- તુલસી બોધુ, ધાનેરા
દૈનિક લોકાર્પણ ન્યૂઝ