કડી નગરપાલિકાની આજે છેલ્લી સાધારણ સભા યોજાઇ

કડી નગરપાલિકાની મુદત પૂરી થવાની તૈયારી છે ત્યારે કડી પાલિકાની સાધારણ સભા સોમવારના રોજ યોજાયી ગયી.
નોંધનીય છે કે કોરોના કાળમાં રાજ્ય સરકાર દ્વારા તાલુકા,જિલ્લા તેમજ પાલિકાઓની ચૂંટણીઓ ઉપર ત્રણ મહિના રોક લગાવી છે ત્યારે ચાલુ બોડીની મુદત પૂરી થવાની છે ત્યારે સોમવારના રોજ સાધારણ સભા યોજાયી ગયી.સાધારણ સભામાં કોરોના કાળમાં જીવ ની પરવા કર્યા વિના સારી કામગીરી કરનાર ડૉક્ટરોનું સન્માન કરી તેમને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.