આજથી દેશમાં શરૂ થશે વેક્સીનેશન અભિયાન

આજથી દેશમાં શરૂ થશે વેક્સીનેશન અભિયાન
Spread the love

નવી દિલ્હી: આખા દેશમાં આજથી કોરોના વેક્સીનેશન અભિયાન શરૂ થઈ જશે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની ફેક્ટ શીટરમાં આ વાતની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે કે, કોવિશીલ્ડ અનો કોવૈક્સીનના શું સંભવિત સાઈટ ઈફેક્ટ્સ હોઈ શકે છે અને તેને કેવી રીતે કંટ્રોલ કરી શકાય છે. તો આવો જાણીએ તેના વિશે કોવિશીલ્ડના સામાન્ય સાઈટ ઈફેક્ટ્સ સીરમ ઈંસ્ટિટ્યૂટની કોવિશીલ્ડ માટે ફેક્ટ શીટમાં કહેવામાં આવ્યુ છે કે,

વેક્સીનેશન બાદ કેટલાક હળવા લક્ષણ જોવા મળી શકે છે. જેમ કે, ઈંજેક્શન લગાવનારી જગ્યા પર દર્દ અને સોજો, માથાનો દુ:ખાવો, થાક, માંસપેશિયોમાં દર્દ, બેચેની, પાયરેક્સિયા, તાવ, સાંધામાં દુ:ખાવો અને મિતલી મેહસૂસ થવી. ફેક્ટ શીટ પ્રમાણે, વેક્સીનેશન બાદ આ પ્રકારના લક્ષણ પર પેરાસિટામોલ જેવી સામાન્ય પેનકિલર આપવામાં આવી શકે છે. કોવિશીલ્ડના ગંભીર સાઈટ ઈફેક્ટ્સફેક્ટ શીટમાં કહેવામાં આવ્યુ છે કે, કોવિશીલ્ડ વેક્સીન બાદ ડિમાઈલેટિંગ ડિસઓર્ડરના પણ કેટલાક કેસ જોવા મળ્યા છે.

જોકે, તેની સંખ્યા ખૂબ જ ઓછી છે અને વેક્સીનની સાથે તેનો કોઈ સંબંધ નથી.શું હોય છે ડિમાઈલેટિંગ ડિસઓર્ડર અમારા શરીરની તંત્રિતા કોશિકાઓ મયલિન નામની એક સુરક્ષાત્મક પરતથી ઢાંકેલી હોય છે, જે માથાને સંદેશ મોકલવામાં મદદ કરે છે. માયલિનને નુકસાન પહોંચાડનારી સ્થિતિઓને ડિમાઈલેટિંગ ડિસઓર્ડર કહે છે. ફેક્ટ શીટમાં કહેવામાં આવ્યું છે કે, થ્રોમ્બોસાઈટોપેનિયાની સમસ્યાવાળા લોકોને કોવિશિલ્ડ ખૂબ જ સાવધાનીથી આપવી જોઈએ.

થ્રોમ્બોસાઈટોપેનિયામાં બ્લડ પ્લેટલેસ્ટ અસામાન્ય રૂપથી ઓછા થઈ જાય છે. કોવેક્સીનના સામાન્ય સાઈડ ઈફેક્ટ્સ ફેક્ટ શીટ પ્રમાણે ભારત બાયોટેકની કોવેક્સીન આપવા પર ઈંજેક્શન લગાવનારી જગ્યા પર દર્દ-સોજો, માથાનો દુ:ખાવો, થાક, તાવ, શરીર દર્દ, પેટ દર્દ, મિતલી અને ઉલ્ટી, ચક્કર આવવા, કંપકંપી અને શરદી-ઉધરસ જેવા લક્ષણ જોવા મળી શકે છે.કોવેક્સીનના ગંભીર સાઈટ ઈફેક્ટ્સ કોવેક્સીનના કોઈ અસામાન્ય સાઈડ ઈફેક્ટ્સ જણાવવામાં આવ્યા નથી.

કોવેક્સીન બનાવનારી કંપની ભારત બાયોટેકનું કહેવું છે કે, વેક્સીન પહેલા બીજા 25,800 લોકો પર ચાલુ ત્રીજા ચરણના ટ્રાયલમાં કોઈ ગંભીર દુષ્પ્રભાવ સામે આવ્યા નથી. ભારત બાયોટેકે કહ્યું છે કે, ક્લોરોક્વીન અને કોર્ટિકોસ્ટેરોઈડ્સનો વપરાશ COVID-19 ક્લિનિકલ મેનેજમેન્ટ રિપર્પજ દવા તરીકે કરવામાં આવ્યો છે. વેક્સીન લગાવવા પર આ એન્ટીબોડી રિસ્પોન્સને બાધિત કરી શકે છે.

COVID-19-960x640.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!