સમગ્ર દેશ માટે ગૌરવપ્રદ એવા હીરાબુર્સની મુલાકાતે સી.આર.પાટીલ

સુરત : ગુજરાત અને સમગ્ર ભારત માટે ગૌરવપ્રદ એવા હીરાબુર્સની મુલાકાત સી.આર.પાટીલ સાહેબએ લીધી. હીરાબુસૅ દેશની નવમી અજાયબી બનવાની વિશેષ ક્ષમતા ધરાવે છે. અતિ આધુનિક સુવિધાઓ સાથે તૈયાર થઈ રહેલો અને તૈયાર થતાં પહેલાં જ સંપૂર્ણ વેચાણ પામેલા વિશ્વનાં ઈતિહાસમાં સૌથી મોટો કોમર્શિયલ પ્રોજેક્ટ તરીકેની ગણતરી થશે.
રીપોર્ટ : સુનિલ ગાંજાવાલા (સુરત)