થરાદ તાલુકાના ભોરડુ ગામમાં પત્રકારને મળી ધમકી
બનાસકાંઠા જિલ્લામાં તંત્ર કંઈ જાણતું નથી કે જાણતા હોવા છતાં નાં જાણવા નો ઢોગ કરે છે એ વાત ઉપર સવાલો ઉભા થયા છે થરાદમાં પણ હવે ભુમાફીયા નું પ્રમાણ વધવા લાગ્યું છે થરાદ તાલુકાના ભોરડુ ગામમાં ખોદકામ દરમિયાન પત્રકાર સમાચાર કવરેજ કરવા જતાં હુમલો કર્યો હતો અને ધમકી આપી હતી જે પેટ્રોલ પંપ નાં માલિક નવો પેટ્રોલ પંપ બનાવવા સરકારી જમીનમાંથી માટ નું ખોદકામ કરતાં હતાં જે ધમકી આપનાર પંપનાં માલિક વિરૂધ્ધ થરાદ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.