હળવદ તાલુકા પંચાયતની ૨૦ બેઠક અને જિલ્લા પંચાયતની ૫ બેઠકો માટે ફોર્મ ભરવા ઉમેદવારો કાર્યકરો સાથે ઉમટી પડ્યા

- હળવદ તાલુકા પંચાયતની ૨૦ બેઠક અને જિલ્લા પંચાયતની ૫ બેઠકો માટે ફોર્મ ભરવા ઉમેદવારો કાર્યકરો સાથે ઉમટી પડ્યા
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકીય પક્ષોનો ગરમાવો
- હળવદ ભારતીય જનતા પાર્ટીના ના તાલુકા પંચાયત ૨૦ બેઠક તથા જિલ્લા પંચાયતના ૫ બેઠક માટે ઉમેદવારો દ્વારા ફોર્મ રજૂ કરાશે
- તાલુકા પંચાયત ની ૧૦ સીટ ના ઉમેદવારો દ્વારા મામલતદાર કચેરી તથા ૧૦ તાલુકા પંચાયત કચેરી ખાતે પોતાના ફોર્મ ભરાશે
- જિલ્લા પંચાયતની પાંચ બેઠકના ફોર્મ મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરશે
- પાર્ટીના કાર્યકરો ટેકેદારો ગામડે ગામડે થી ઉમટી પડીયા
રમેશ ઠાકાેર હળવદ