દાહોદના ગોધરારોડ પર પુલવામાં થયેલ આતંકી હમલામાં સહિત વીરોને શ્રદ્ધાંજલિ

દાહોદ ના ગોધરારોડ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને રાષ્ટ્રી બજરંગ દળ દ્વારા બે વર્ષ પહેલા પૂલવામાં માં જે ભારત દેશના સૈનિકોપર જે અટેક કરવામાં આવ્યું હતું એમની ગાડીયોને નિસાનો બનાવી ને દેશના જવાનોને શહીદ કરવામાં આવ્યા હતા જેથી આ દુઃખદ ઘટનાને આજરોજ બે વર્ષ પુરા થતા દાહોદના ગોધરા રોડ ચંદન ચાલ આગળ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને રાષ્ટ્રી બજરંગ દળ દ્વારા એક શ્રદ્ધાંજલિ નું કાર્યક્રમ યોજાયો હતો.14 ફરવરી 2019 આ તારીખ આખા ભારત ને યાદ છે.
જેમાં આતંકીઓ દ્વારા ભારત દેશના સૈનિકોની ગાડીયોને નિસાનો બનાવી ને સૈનિકો જે ગાડીયો પર સવાર હતા એ ગાડીયોને RDX થી ઉઢાવી દીધી હતી જેને લઈ આજ રોજ 14 ફરવરી 2021 આજ રોજ બે વર્ષ પૂર્ણ થતાં દાહોદ માં દાહોદના નગર જનો રાષ્ટ્રી બજરંગ દળ અને આંરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના લોકો ઉપસ્થિત રહી સૈનિકોની તસ્વીરો પર મીણબત્તી સળગાવી ને મોંન પાડી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવમાં આવી હતી.
રીપોર્ટ : નિલેશ નિનામા (દાહોદ)