ગીર-સોમનાથ : સ્થાનિક સ્વરાજ્ય, નગરપાલિકા ચૂંટણી સંદર્ભે મતદારોની સહાયતા માટે કંટ્રોલરૂમ કાર્યકરત

ગીર-સોમનાથ : સ્થાનિક સ્વરાજ્ય, નગરપાલિકા ચૂંટણી સંદર્ભે મતદારોની સહાયતા માટે કંટ્રોલરૂમ કાર્યકરત
Spread the love

ગીર-સોમનાથ જિલ્લામાં આગામી ૨૮ ફેબ્રુઆરી નાં રોજ સ્થાનિક સ્વરાજ્ય તેમજ નગરપાલિકા ચૂંટણી ૨૦૨૧ માટે ક્યા મતદાન મથક પર મત આપવા જવાનું તથા મતદાર યાદીમાંનામ કયા વોર્ડ ભાગ ક્રમ નંબર નોંધાયેલ છે તેની મતદારોને જાણકારી આપવા જિલ્લા ચૂંટણી શાખા દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ છે જેમાં જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણી માટે ફોન નંબર ૦૨૮૭૬-૨૮૫૦૨૩ અને ૦૨૮૭૬-૨૮૫૦૧૯ છે. અને નગરપાલિકા માટે ફોન નંબર ૦૨૮૭૬-૨૮૫૦૩૩ છે.

જિલ્લા/તાલુકા પંચાયત અને નગરપાલિકા સામાન્ય ચૂંટણી માટે આચારસંહિતાના અમલીકરણ માટે નોડલ ઓફીસર તરીકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગીર સોમનાથ ફોન નંબર ૦૨૮૭૬-૨૪૯૨૪૯ છે જેનો સમય સવારના ૧૧:૦૦ કલાકથી સાંજના ૦૬:૦૦ કલાક સુધી રહેશે. મતદારો તેમના વોર્ડ ભાગ ક્રમ નંબર તથા તેમનું મતદાન મથક જાણી શકે એ હેતુસર રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીગનર દ્વારા તેમની વેબસાઇટ sec.gujarat.gov.irv પર ઓનલાઇન હેલ્પ લાઇન મુકવામાં આવેલ છે.

અહેવાલ : ચેતન અપારનાથી

Lokarpan-Web-Link-Alert-20210220_205501.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!