લાખણી તાલુકાની 13 વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મ કરનાર આરોપી ઝડપાયો

લાખણી તાલુકાની 13 વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મ કરનાર આરોપી ઝડપાયો
Spread the love

બનાસકાંઠાના લાખણીમાં 13 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હોવાનું સામે આવ્યું હતું.જેમાં ખેતર માલિકે ભાગીયા તરીકે કામ કરતા ખેતમજૂરની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. ઘટનાને પગલે આગથળા પોલીસે 55 વર્ષીય હવસખોર ખેતર માલિકને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.દુષ્કમૅ આચરનાર આઘેડનું નામ હીરાજી દેસાઈ છે જેની વધુ તપાસ માટે કોટૅ માં રિમાન્ડ મંજૂર કર્યા છે આવાં ઈસમો વિરૂદ્ધ કડક કાર્યવાહી થાય એવી માંગ ઉઠી છે.

રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ

IMG_20210316_075530.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!