થરાદ બજરંગ યુવક મંડળ દ્વારા ધૈર્યરાજસિંહ માટે ફાળો એકત્ર કરાયો

સમગ્ર ગુજરાત રાજ્ય માં ધયૅરાજસિહ ની બિમારી માટે દાન ૧૬ કરોડ એકત્ર કરવામાં આવી રહ્યું છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદ ખાતે ગઈકાલે બજરંગ યુવક મંડળ દ્વારા દાન માટે દાન પેટી માં થરાદ ચાર રસ્તા ઉપર વાહન ચાલકો પાસે થી દાન એકત્ર કરવામાં આવ્યું હતું બજરંગ યુવક મંડળ નાં યુવાનો એ દિવસ દરમ્યાન સારા પ્રમાણમાં દાન એકત્ર કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ