સુરતમાં મોટા વરાછામાં સ્થાનિક લોકોનો અનોખો વિરોધ

સુરતમાં મોટા વરાછામાં સ્થાનિક લોકો નો અનોખો વિરોધ રસ્તામાં પડતા ભૂવાને લઈ રંગોળી વડે ભ્રષ્ટાચાર થયો હોવાની બનાવી પ્રતિકૃતિ સુરતમાં મોટા વરાછામાં સ્થાનિક લોકો દ્વારા રોડ -રસ્તામાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાથી રંગોળી પાડી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર સુરત મોટા વરાછા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસો થી રસ્તા પર ભુવો પડવાની ઘટના અવાર- નવાર સર્જાતી હોય છે ત્યારે રસ્તા બનાવવામાં મોટો ભ્રષ્ટાચાર સામે આવી રહીયો હોય તેવું લાગી રહ્યું છે જેના વિરોધમાં ત્યાંના રહીશોએ ભ્રષ્ટાચાર થયો છે તને વિરુદ્ધમાં રસ્તા પર રંગોળી બનાવી વિરોધ નોંધાવ્યો હતો અને રંગોળી માં ભ્રષ્ટાચાર થયો છે તેવા શબ્દોનો પણ ઉલ્લેખ રંગોળી દ્વારા કરવામાં આવ્યો છે.
રીપોટ : ક્રિશાંગ ગાંજાવાલા (સુરત)