ખેડુત વિરોધ ત્રણેય કાયદા રદ કરવા ખેડૂતોની રજૂઆત

આજે દક્ષિણ ગુજરાતના ખેડુતોએ રાષ્ટ્રપતિને ઉદ્ેશીને આપેલા આવેદનપત્રમાં વ્યથા સાથે આક્રોશ ઠાલવ્યો હતો કે છેલ્લા 74 વર્ષથી અમો સખત મહેનત કરી રહ્યા છે. દેશ આઝાદ થયો ત્યારથી 33 કરોડ દેશવાસીઓને અન્નપુરુ પાડી રહ્યા છીએ. આજે લગભગ એટલી જ જમીનમાં 140 કરોડ દેશવાસીઓને અન્નપુરુ પાડી રહ્યા છીએ. ત્યારે કેન્દ્વ સરકારે જે ત્રણ કાળા કાયદા લાવ્યુ છે. તે ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે. આ કાયદા બનાવતા પહેલા ખેડુતો સાથે વિચાર વિર્મશ કરવામાં આવ્યો નથી. આથી આ ત્રણેય કાયદા રદ્ કરવા માંગ કરાઇ છે.
રીપોટ : ક્રિશાંગ ગાંજાવાલા
સુરત