દામનગર રસીકરણ ના ઉત્સાહ વચ્ચે રસી ની ભારે અછત શહેરીજનો માં અસંતોષ

દામનગર રસીકરણ ના ઉત્સાહ વચ્ચે રસી ની ભારે અછત શહેરીજનો માં અસંતોષ
Spread the love

દામનગર શહેર માં રસી માટે ભારે લાચારી ભોગવતા શહેરીજનો અપૂરતા ડોઝ ની કાયમી સમસ્યા
એક બાજુ રક્ષતામક રસીકરણ અભિયાન માટે સરકારે ખૂબ પ્રચાર પ્રચાર કરી અભિયાનો ની મુહિમો ચલાવી અવનેસ ઉભી કરી પછી અગવડ કેમ?
બીજી બાજુ આગામી ૧ ઓગસ્ટ સુધી માં રસીકરણ ફરજીયાત કરાવી લેવા ની તાકીદ કરતા ગુજરાત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ ની ગાઈડ લાઈન મુજબ ૧ ઓગસ્ટ સુધી માં
તમામ વેપાર ધંધો કરતા ઓએ ફરજિયાત રસીકરણ કરાવી લેવા ની ચૂસના થી રસીકરણ માં ભારે માંગ સામે મામુલી સંખ્યા માજ ડોઝ થી
શહેરીજનો માં અસંતોષ આરોગ્ય કર્મચારી સાથે રોજિંદા ઘર્ષણ ના વધતા બબાવો માટે તાલુકા બ્લોક હેલ્થ અધિકારી ધ્યાન આપે
મર્યાદિત રસી ના ડોઝ થી કલાકો સુધી લાંબી લાઈનો માં ઉભા રહ્યા પછી ડોઝ ખલાસ થઈ જતા નારાજગી
પહેલા ડોઝ અને બીજા ડોઝ વચ્ચે ની સમય મર્યાદા પૂર્ણ થવા છતાં સેકન્ડ ડોઝ નથી મળતા
દામનગર શહેર ના વાણિજ્ય બજાર અને શહેરીજનો ને ધ્યાને રાખી દૈનિક ૨૫૦ થી વધુ ડોઝ ફાળવવા જોઈ એ
ટીકાકરણ માટે ઉત્સાહ સમયે જ અછત કેમ? કોવિડ ૧૯ સામે રક્ષાત્મક માટે સ્થાનિક શહેરીજનો માટે
વેપારી એશો અને પાલિકા તંત્ર એ આરોગ્ય તંત્ર પાસે વધુ ડોઝ મેળવવા રજૂઆતો કરી યોગ્ય કરવા શહેરીજનો ની માંગ

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

IMG20210729103358.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!