જામનગર માં કાર પર કાબૂ ગુમાવતા કાર ઘુસાડી દીવાલ તોડી રહેણાંક માં

જામનગર ના શરૂસેક્શન રોડ પર કાબૂ ગુમાવતા યુવાન દ્વારા કાર ઘુસડી દીવાલ તોડી રહેણાંક માં : સદનસીબે કોઈ જાનહાનિ નહિ
જામનગર શહેરના શરૂ સેકશન
રોડ પર રવિવારે સાંજે બેકાબૂ
બનેલી કાર એક ઘરમાં ઘૂસી જતાં
ભારે અફડાતફડી મચી ગઇ હતી.
અકસ્માતના પગલે ઘરની દિવાલ
અને સામાનના ભૂકકા બોલી ગયા
હતાં. બનાવ બાદ કારચાલક નાસી
છૂટયો હતો.
જામનગર શહેરના શરૂ સેકશન
રોડ માહી ડેરી સામે આવેલા રોડ પર
રવિવારે સમી સાંજે પસાર થઇ રહેલીજામનગર શહેરના શરૂ સેકશન રોડ પર રવિવારે સાંજે બેકાબૂ બનેલી કાર એક ઘરમાં ઘૂસી જતાં ભારે અફડાતફડી મચી ગઇ હતી. અકસ્માતના પગલે ઘરની દિવાલ અને સામાનના ભૂકકા બોલી ગયા હતાં. બનાવ બાદ કારચાલક નાસી છૂટયો હતો.
જામનગર શહેરના શરૂ સેકશન રોડ માહી ડેરી સામે આવેલા રોડ પર રવિવારે સમી સાંજે પસાર થઇ રહેલીમોટરકાર બેકાબૂ બની ઘરની દિવાલ
તોડી અંદર ઘૂસી ગઇ હતી. આથી
ઘરમાં રહેલા સામાનને ભારે નુકસાન
થયું હતું. અચાનક ધડાકાભેર કાર
ઘરમાં ઘૂસી જતાં અફડા તફડીનો
માહોલ સર્જાયો હતો. બનાવ બાદ
ભેદી રીતે કારની નંબર પ્લેટ ગુમ થઇ
ગઇ હતી. કારનો ચાલક જાણીતા
મોબાઇલ શોપનો પુત્ર હોવાની
ચર્ચા થઇ રહી છે. પોલીસ બનાવ
અંગે તપાસ હાથ ધરી છે. ટ્રાફીકથી
ધમધમતા માર્ગ પર આ બનાવ બનતા
લોકોના ટોળાં ઉમટી પડયા હતાં.