નાનીભગોર ના વેપારીએ નરોડા ના રણાસન પાસે આવેલી કેનાલમાં ઝંમપ્લાવીને જીવન ટુંકાવ્યું…

સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે આવેલ નાનીભગોર ના વેપારીએ નરોડા ના રણાસન પાસે આવેલી કેનાલમાં ઝંમપ્લાવીને જીવન ટુંકાવ્યું..
મળતી માહિતી અનુસાર સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે આવેલ નાનીભગોર ના વેપારી અને “સુસ્ટ્રી ઝેરોક્ષ દુકાનના” માલિક ધવલકુમાર ચીમનભાઈ પ્રજાપતિ નરોડાના રણાસણ પાસે આવેલી કેનાલ માં ઝંપલાવી ને જીવન ટુંકાવ્યું. મરતાં પેહલા પોતાની ધર્મ પત્ની ને મેસેજ લખી ને જાણ કરી હતી.એવું લોક મુખ જાણવા મરેલ છે.મરવાનું કારણ અક બંધ છે એના કારણે વેપારી વર્ગ અને પ્રજાના માં શોક નો માહોલ છવાઇ ગયો હતો.
રિપોર્ટ :અશોકસિંહ રાઠોડ (પ્રાંતિજ )