બનાસકાંઠા એલસીબી એ થરાદ પંથકમાં દારુ ઝડપી પાડ્યો

જે આર મોથલીયા બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી તરૂણ દુગ્ગલ જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા શ્રી એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી આર.જી. દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબ ..
હેડ.કોન્સ ભુરાજી, તથા પો.કોન્સ અમરસિંહ તથા દશરથભાઈ નાઓ થરાદ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતા દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે સાંચોર તરફ થી એક પિકપ ડાલુ નંબર GJ-06-w-9854 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આવે છે જે બાતમી હકીકત આધારે માર્ગરોળ ગામ પાસે વોચમાં હતા દરમ્યાન હકિકત વાળુ ડાલુ આવતુ હોઈ માંગરોળ થી પિલુડા મારકેટ વચે ઊભું રાખાવતા એક ઈસમ ના સેલ તેને પકડેલ પકડાઇ જનાર (૧)લાદુરામ માલારામ બિશ્નોઈ -રહે. હારિયાલિ તા.સાંચોર. જી.જાલોર.રાજસ્થાન તથા માલ ભરાવનાર મનોહરલાલ કિશનલાલ બિશ્નોઇ રહે.પાલડી તા.સાંચોર જી.જાલોર. રાજસ્થાન વાળા ની વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.તેમજ ડાલા માં જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયર બોટલ નંગ-3768/- કિ.રૂ.3,50,208/-તથા /- પિકપ ડાલાની કી.રૂ 2,00,000/-મોબાઇલ.નંગ.1.કી. 5000 તથા પાણીની બોટલો 51 બાધાં કિ.રુ.6120 સાથે એમ કુલ કિ.રૂ.5,61,328/- નો મુદ્દામાલ સાથે મળી આવતાં ગાડી ચાલક ના વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે..
રિપોર્ટ: જનકસિહ વાઘેલા ( થરાદ)