દાહોદ બલૈયા ગામ ના CRPF જવાનનું ફરજ દરમ્યાન અકસ્માતમાં મોત

દાહોદ
બલૈયા ગામ ના CRPF જવાનનું ફરજ દરમ્યાન અકસ્માતમાં મોત
ભરત ભાઇ પ્રજાપતિ ગાંધીનગર ખાતે CRPF માં ફરજ બજાવતા હતા
ફરજ દરમ્યાન ગાંધીનગર ખાતે અકસ્માત થતા સારવાર દરમ્યાન મોત
CRPF જવાન ભરત ભાઇ ને તાજેતર માં જ મળ્યુ હતુ પ્રમોશન જેના પગલે શ્રી નગર ખાતે બદલી થઈ હતી
પ્રમોશનની જગ્યાએ જતા પેહલા જ માર્ગ અકસ્માત સર્જાતા સારવાર દરમ્યાન મોત
ભરત ભાઇ નો મૃતદેહ આજે બલૈયા ખાતે લવાતા સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ
સેના ના સન્માન સાથે ગાડઁ ઓફ ઓનર આપી કરાઇ અંતિમ વિદાઇ
રીપોર્ટ: નિલેશ આર નિનામા
(દાહોદ જિલ્લા )