દેવગઢ બારિયા માં વિરોધ પ્રદર્શન: નગરપાલિકાના કર્મીઓએ કાળીપટ્ટી પહેરી ફરજ બજાવી

દેવગઢ બારિયા
વિરોધ પ્રદર્શન: નગરપાલિકાના કર્મીઓએ કાળીપટ્ટી પહેરી ફરજ બજાવી
દાહોદ અને દે.બારિયામાં કર્મીઓએ કાળીપટ્ટી લગાવી કામ કર્યુ
અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા તા.16 થી 18 ના રોજ કાળી પટ્ટી પહેરી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કરાયુ હતું. બુધવારે દાહોદ અને બારિયા પાલિકાના કર્મીઓએ કાળીપટ્ટી લગાવીને પોતાની ફરજ બજાવી હતી.
રીપોર્ટ : નિલેશ.આર . નિનામા
(દાહોદ જિલ્લા )