હળવદમાં બાબાસાહેબ સર્કલ ખાતે ૭૨મા સંવિધાન દિનની ઉજવણી કરાઈ

હળવદમાં બાબાસાહેબ સર્કલ ખાતે ૭૨મા સંવિધાન દિનની ઉજવણી કરાઈ
હળવદના ટીકર રોડ ખાતે આવેલ ડોબાબા સાહેબ આંબેડકર સકૅલ ખાતે શુક્રવારે 26મી નવેમ્બર એ 72 માં સંવિધાન દિન નિમિત્તે બાબા સર્કલ ખાતે પુષ્પાંજલી તેમજ મીણબતી પ્રગટાવીને સંવિધાન દિવસની ઉજવણી કરાઇ હતી જેમાં મોટી સંખ્યામાં હળવદ તાલુકાના બહુજન સમાજ ના યુવાનો વડીલો બાળકો ઉપસ્થિત રહી ને બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર વિધિ કરેલ હતી
મોરબી જિલ્લાના હળવદ ટીકર રોડ ખાતે ડોબાબા સાહેબ આંબેડકર સકૅલ ખાતે 26 નવેમ્બર એ ૭૨મો . સંવિધાન દિનની ઉજવણી કરાઈ હતી જેમાં હળવદ તાલુકાના બહુજન સમાજ ના વડીલો યુવાનો બાળકો સહિતના લોકો દ્વારા બાબાસાહેબ અમર રહો સંવિધાન જિંદાબાદ ના નારા સાથે સંવિધાન દિનની ઉજવણી કરાઈ હતી બાબાસાહેબ આંબેડકરને ની પ્રિતમાને ફુલહાર વીધી કરેલ હતી તેમજ બાબાસાહેબ સકૅલ ખાતે મીણબત્તી પ્રગટાવીને સંવિધાન દિવસની ઉજવણી કરાઈ હતી કાર્યક્રમને સફળ બનાવવા હળવદ તાલુકાના બહુજન સમાજ ના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ