ડભોઇ નગર તેમજ ગ્રામ્ય વિસ્તાર ની ગ્રામરક્ષક દળ ની તાલીમ ની પુર્ણાહુતી નિમિતે કાર્યક્રમ યોજાયો

ડભોઇ નગર તેમજ ગ્રામ્ય વિસ્તાર ગ્રામરક્ષક દળ ની તાલીમ ની પુર્ણાહુતી નિમિતે કાર્યક્રમ યોજાયો
વડોદરા જિલ્લા માનદ અધિકારી હેમંતભાઈ પાઠક ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ નીં પૂર્ણાહુતી નો કાર્યક્રમ યોજાયો
ડભોઇ નગર તેમજ ગ્રામ્ય વિસ્તાર માં છેલ્લા 15 દિવસ થી ગ્રામ રક્ષક દાળ ની તાલીમ ડભોઇ સુધરાઈ ગ્રાઉન્ડ માં ચાલી રહી હતી જે તાલીમ આજે પૂર્ણ થઈ હતી જેમાં ટોટલ 120 જેવા મહિલા તેમજ પુરુષ એ તાલીમ લીધી હતી પરંતુ આ ફિઝિકલ ટેસ્ટ વખતે 120 જેટલા આવ્યા હતા જે પૈકી 52 પુરુષ અને 23 જેટલી માહિતા એ ફિઝિકલ ટેસ્ટ પાસ કરી 15 દિવસ તાલીમ વર્ગ યોજાયા હતા જે ઓ ના આજે અંતિમ દિવસ હોય તેઓ ને આજે તાલીમ વર્ગ ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી જેમાં વડોદરા જિલ્લા માનદ અધિકારી હેમંત પાઠક ની અધ્યક્ષ સ્થાને પૂર્ણાહુતી કરવામાં આવી હતી આ પ્રશંગે વડોદરા જિલ્લા કેળવણી મંડળ ડભોઇ પ્રમુખ શશીકાંત પટેલ,જિલ્લા મહિલા માનદ અધિકારી નીતાબેન જોષી, જિલ્લા પી.એસ.આઇ બારીયા સાહેબ,તાલુકા માનદ અધિકારી કાલુભાઈ મન્સૂરી પણ ઉપસ્થિત રહયા હતા આ તબબકે નિવૃત થયેલ પોલીસ જમાદાર ને ઉપસ્થિત રાખી સન્માન કરવામાં આવ્યું હતું