લોક કલ્યાણ ને ગાજરીયું ઘાસ પંચાયત અધિનિયમ ના આશીર્વાદ થી ગોચર ચરી જતા આખલા

લોક કલ્યાણ ને ગાજરીયું ઘાસ પંચાયત અધિનિયમ ના આશીર્વાદ થી ગોચર ચરી જતા આખલા ગાજરીયું ઘાસ પાર્થનીન ઝેરી પદાર્થ યુક્ત અભેટી કૃષિ વૈજ્ઞાનિક નું તારણ
સમગ્ર ગુજરાત રાજ્ય માં જટિલ બનતી સમસ્યા ગોચર ની જમીન સુરક્ષા નીતિ ઓ સારી પણ નીતિ નિર્ધારકો ની નિયતિ માં ખોટ જાહેર જમીન જાળવણી પાછળ ગુજરાત સરકાર ના કુલ બજેટ ના બે ટકા નાણાં દર વર્ષ ની ૩૧ માર્ચે કાગળ ઉપર લેવાય છે વાસ્તવ માં વપરાય તો ? ગોચર સુધારણા ના નામે કરોડો ની ફાળવણી કરાય ખોટા આધારો અભીપ્રાયો આપી કાગળ ઉપર ગોચર સુધારણા કરાય રહી છે મોટા ભાગે ગોચર ની જમીનો ઉપર વધતા જતા દબાણો અને તેમાં પણ વહે નવી સમસ્યા સર્વત્ર ઊગી નીકળેલ ગાજરીયું ઘાસ તાંબા વરણી ધરતી ઉપર લીલી ચાદર બિછાવ્યા નો ભાર કરાવતું ઘાસ ઝેરી પદાર્થ પાર્થનીન યુક્ત હોવા નું અભેટી કૃષિ વૈજ્ઞાનિકો નું સંશોધન ત્રણ થી ચાર ફૂટ જેટલી ઉંચાઈ ધરાવતું આ ગાજરીયું ઘાસ ઘણી જગ્યા એ કોંગ્રેસીયું ઘાસ કહેવાય છે આ ઘાસ ક્યાં થી આવ્યું વિકરાળ રીતે રોડ રસ્તા ઓની બંને બાજુ નદી નાળા ના પટ સરકારી પડતર ખરાબા ની જમીનો શાળા ઓ સ્કૂલ કોલેજ કચેરી ઓના મેદાનો ગોચર ની જમીનો ઉપર ભયંકર રીતે ફેલાયું આને નાશ કરવા ના શુ ઉપાયો ? સફેદ એટલું દૂધ નથી પીળું એટલું સોનુ નથી મોટા ભાગ ના ગોચરો ની જમીનો ઉપર વધતા જતા દબાણો પંચાયત અધિનિયમ ૧૯૯૩ ના આશીર્વાદ દબાણ દુરસ્તી ની હુકુમત ધરાવતી ગ્રામ પંચયતો ના પદા અધિકારી ઓને ચિંતા ટર્મ પૂર્ણ થયે ગામ માજ રહેવા નું હોય વ્યક્તિગત ઘર્ષણો ઉભો થવા નો ભય જાહેર શાંતિ જોખમાય તેવી દહેશતો થી પંચાયત ના ચૂંટાયેલા પદા અધિકારી ઓ કાયદા થી સ્થાપિત હુકુમત નો ઉપીયોગ કરતી નથી અને બેફામ રીતે ગોચરો ની જમીનો જાળવણી ના અભાવે નષ્ટ પામી રહી છે સબ ભૂમિ ગોપાલ કી ની કહેવત માત્ર કહેવત પૂરતી જ રહી જવા પામી છે સંપૂર્ણ પશુપાલન ઉપર નભતા દેશો ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા પ્રોસ્ટિક ઘાસ માટે બજેટ અને વ્યવસ્થા તંત્ર આચરણ કરવા યોગ્ય છે આપણે ત્યાં ગાજરીયું ઘાસ નાશ કરવા ની સ્થિતિ કાબુ બહાર જતી રહી છે સર્વત્ર ઊગી નીકળેલ ગાજરીયું ઘાસ હટાવવું સરકાર ના એકલા હાથે શક્ય નથી તેવી ભયંકર માત્રા માં ગોચર સરકારી પડતર ખરાબા નદી નાળા ના પટ ખુલ્લા મેદાનો રોડ રસ્તા ની બંને બાજુ શાળા સ્કૂલ કોલેજો ના મેદાનો ઉપર વિકરાળ રૂપે પ્રસરી ગયેલ આ ઝેરી ઘાસ દૂર કરવા સ્વચ્છતા અભિયાન જેવી મુહિમો વર્ષો સુધી ચલાવી એ તો થોડી ઘણી રાહત માત્ર થઈ શકે સંપૂર્ણ નાશ કરવું અશક્ય બની ગયેલ ઝેરી ઘાસ ક્યાં થી કેવી રીતે આવ્યું ? કેટલાં વર્ષ થી આ સ્થિતિ છે ? તે સરકાર ની જાણ બહાર હોવા નું દેખાય રહ્યું છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા