વડાલી:હોમગાર્ડઝ યુનિટ કચેરી ખાતે 6 ડિસેમ્બર હોમગાર્ડઝ સ્થાપના દિનની કરાઈ ઉજવણી,

વડાલી:હોમગાર્ડઝ યુનિટ કચેરી ખાતે 6 ડિસેમ્બર હોમગાર્ડઝ સ્થાપના દિનની કરાઈ ઉજવણી,
સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે હોમગાર્ડઝ યુનિટ કચેરી ખાતે 6 ડિસેમ્બર હોમગાર્ડઝ
સ્થાપના દિનની કરાઈ ઉજવણી યુનિટ કચેરી ખાતે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજ ને સલામી આપવામાં આવી,આ પ્રસંગે શહેરમાં હોમગાર્ડઝ અને કમાન્ડર શ્રી કે.કે.પરમાર ધ્વારા રૂટ માચૅ કરવામાં આવ્યું.સાથે સાથે જન જાગૃતિ અભીયાન માં સ્વચ્છતા, બેટી બચાવો, જળ એ જીવન,વૃક્ષા રોપણ કાયૅક્રમ, સાક્ષરતા,અભીયાન, વ્યસન મુક્તિ અભીયાન, વગેરે કાયૅક્રમ યોજવામાં આવ્યો.સાથે સાથે ડો.ભીમરાવ આબેડકર
નો નીરવાણ દિવસ હોવાથી હોમગાર્ડઝ યુનિટ વતીથી ડો.બાબા સાહેબ ની પ્રતીમા ને ફુલહાર કરીને શ્રદ્ધાજલી અપૅણ કરી હતી,
રિપોર્ટ: કિરણ ખાંટ (વડાલી)