દાહોદ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 21 દિવસમાં 621 થયો

દાહોદ કોરોના જિલ્લામાં પોઝિટિવ દર્દીઓનો આંકડો 21 દિવસમાં 621 થઇ ગયો
ત્રીજી લહેરમાં જિલ્લામાં 21 દિવસમાં 53972 લોકોનું ટેસ્ટીંગ થઇ ચુક્યુ
કોરોનાની ત્રીજી લહેરમાં દાહોદ જિલ્લામાં પોઝિટિવ દર્દીઓનો આંકડો 21 દિવસમાં 621 થઇ ગયો છે. હવે પ્રશ્ન એ છે કે આ લહેર પહેલી અને બીજી લહેરથી વધુ ખતરનાક છે. લોકો સંક્રમિત ક્યાંથી થયા? દવાખાનામાં કેટલાં દર્દીઓને દાખલ કરવા પડ્યા? દર્દી કેટલા દિવસોમાં સાજા થઇ રહ્યા છે? રિકવર રેટ શું છે? આવા દસ પ્રશ્નો જાણવા માટે ભાસ્કરે દર્દીઓની સારવાર કરી રહેલા ઝાયડસ હોસ્પિટલના ડો. કમલેશ નિનામા અને ડો.મોહિત દેસાઇ સાથે મળીને પખવાડિયા સુધી 100 દર્દીઓ ઉપર રિસર્ચ કર્યુ હતું.
રીપોર્ટ:નિલેશ.આર .નીનામા
દાહોદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756