સિક્કામાં વારંવારના વીજ કાપ સામે આવેદન

સિક્કામાં દર શનિવારે લાઇટનો કાપ છેલ્લા 2 મહિનાથી રહેતા તેના નિવારણ માટે સિક્કા સબ ડીવિઝનના નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત/મૌખિક રજુઆત સિક્કા શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અસગર હુશેન સુંભણીયા, જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ ના ઉપ પ્રમુખ દાઉદ એલિયાસભાઇ ગંઢાર,જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી ચેતનભાઇ મોરી, સિક્કા નગરપાલિકા નાં ઉપ પ્રમુખ અસગર દાઉદભાઇ ગંઢાર, સિક્કા શહેર કોંગ્રેસ સમિતિ ના ઉપ પ્રમુખ અલીભાઇ હુંદડા,સિક્કા શહેર કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી હારુનભાઇ મોડા તથા સિક્કાના નગરજનોએ રજુઆત કરેલ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756