ગુજરાત પંચાયત મહાસંમેલનમાં દાહોદ જિલ્લા અને તાલુકા પંચાયતના પમુખશ્રીઓ-સભ્યશ્રીઓ-સરપંચશ્રીઓ થશે સહભાગી

ગુજરાત પંચાયત મહાસંમેલનમાં દાહોદ જિલ્લા અને તાલુકા પંચાયતના પમુખશ્રીઓ-સભ્યશ્રીઓ-સરપંચશ્રીઓ થશે સહભાગી
Spread the love

ગુજરાત પંચાયત મહાસંમેલનમાં દાહોદ જિલ્લા અને તાલુકા પંચાયતના પમુખશ્રીઓ-સભ્યશ્રીઓ-સરપંચશ્રીઓ થશે સહભાગી

કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી તેમજ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહાકુમારીએ શુભેચ્છા પાઠવીને તેમની ગાડીઓને ફલેગઓફ કરી રવાના કરાય

દાહોદ  : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં ગુજરાત પંચાયત મહાસંમેલન અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાનારૂં છે. આ મહાસંમેલનમાં ‘‘આપણું ગામ, આપણું ગૌરવ’’ વિષય અંતર્ગત જિલ્લા અને તાલુકા પંચાયતના તમામ પ્રમુખશ્રીઓ તેમજ સભ્યશ્રીઓ તથા ગ્રામ પંચાયતના તમામ સરપંચશ્રીઓ તેમજ સભ્યશ્રીઓ સાથે પ્રધાનમંત્રીશ્રી સીધો સંવાદ સાધશે. આ મહાસંમેલનમાં સહભાગી થવા જઇ રહેલા દાહોદનાં જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, સભ્યશ્રીઓ તેમજ સરપંચશ્રીઓને કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી તેમજ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહાકુમારી સહિતના અધિકારીશ્રીઓએ શુભેચ્છા પાઠવીને તેમની ગાડીઓને ફલેગઓફ કરી રવાના કરી હતી.

રિપોર્ટ:નીલેશ.આર .નિનામા
દાહોદ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

FB_IMG_1646981565725-0.jpg FB_IMG_1646981544445-1.jpg

Admin

Nilesh Ninama

9909969099
Right Click Disabled!