પી.એમ.પોષણ યોજના અંતર્ગત સાબરકાંઠા ના તલોદ તાલુકામાં કુકિંગ કોમ્પિટીશન યોજાઇ
જેમાં તલોદ તાલુકાની 13 શાળા ઓ ના મધ્યાહન ભોજન કાયૅકારો એ ભાગ લીધો
જેમાં પ્રથમ વિજેતા છત્રીસા શાળા બની હતી અને 5000 ઈનામ મેળવેલ હતું
દ્ગીતીય વિજેતા તલોદ 4 શાળા બની હતી 3000 ઈનામ મેળવેલ હતું
તુતીય વિજેતા નવા ધાધવસણા શાળા બની હતી 2000 ઈનામ મેળવેલ હતું
જેમાં નાયબ મામલતદાર મધ્યાહન ભોજન હાજર રહ્યા હતા
જેમાં નિણાર્યક તરીકે
આઇ.સી.ડી.એસ સુપરવાઈઝર
એમ.ડી.એમ.સુપરવાઈઝર
સી.આર.સી તલોદ
મુ.શિક્ષક તલોદ તેમજ વાલી ઓ ઉપસ્થિત રહ્યા હતા
રીપોર્ટ મનોજ રાવલ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756