અમરેલી 181 અભયમ ની શ્રેષ્ઠ કામગીરી ની વધુ એક કિસ્સો જોવા મળીઓ છે

અમરેલી 181 અભયમ ની શ્રેષ્ઠ કામગીરી ની વધુ એક કિસ્સો જોવા મળીઓ છે
અમરેલી તાલુકા ના એક ગામ થી બેન નો ફોન આવતા જણાવેલ કે પતિ એક વર્ષ પછી ઘરે આઇવા છે કોઈ બીજી સ્ત્રી સાથે મૈત્રી કરાર કરી ને રહે છે બેન તમે આવી સમજવો હું બે બાળકો સાથે સાસુ સસરા પાસે રહું છું
પીડિતા બેન 181 મા ફોન કરી મદદ મેળવતા ફરજ પરના 181 ના કાઉન્સેલર રોબીના બ્લોચ તે બેન પાસે પહોંચી બેન. સાથે બેન ના પતિ સાથે કાઉસેલિંગ કરવામાં આવેલ પતિ ને બેન બાળકો પત્ની ની એક પતિ અને બાપ તરીકે ની ફરજ અને જવાબદારી વિશે વિશેષ સમજાવવા મા આવેલ કાયદાકીય માહિતી આપવામાં આવેલ બેન ના સાસુ સસરા ને સાથે રાખી કાઉસેલિંગ કરવામાં આવેલ પતિ ને તેની ભૂલ સમજાઈ અને તે પત્ની અને બાળકો માફી માગી આગળ થી આવી ભૂલ નહીં થાય તેવી બાહેંધરી આપે છે બેન ને વધુ પતિ સાથે લાબાગાળા ના કાઉસેલિંગ માટે અમરેલી નારી અદાલત મા રિફર કરવામાં આવેલ બેન ને જરૂરી માહિતી માર્ગેદર્શન આપી જરૂર જણાયે 181 અભ્યામ મહિલા હેલપલાઇન ની મદદ લેવા જણાવવા મા આવેલ છે ..
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756