તલોદ : પ્રાથમિક શિક્ષણ અધિકારી નો નિવૃત્ત વિદાય સમારોહ યોજાયો

આજ રોજ તલોદ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષક પરિવાર આયોજિત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીનો નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો
પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી ચૂકેલા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.એન.મકવાણા સાહેબ ના વિદાય સમારંભ કાયૅક્રમ મા તલોદ તાલુકા ના શાળાના આચાર્ય, શિક્ષક સંઘ તથા તમામ શિક્ષક મિત્રો તથા તમામ હોદેદારો સહિત તમામ વ્યકિતઓની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો જેમાં સૌ પ્રથમ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓનું શાબ્દિક તથા સાલ ઓઢાળી અને મુમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું
સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય થી કાર્યક્રમ ની શરૂઆત કરી હતી. શાળાની બાલિકાઓ દ્વારા પ્રાથના,સ્વાગતગીત દ્વારા કરવામાં આવી હતી.
આ સમારોહ માં જીલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન રમીલાબેન પટેલ. જિલ્લા શિક્ષાધિકારી શ્રી હર્ષદભાઈ ચૌધરી,તમામ શિક્ષક મિત્રો તથા આગેવાનો હાજર રહી કાર્યક્રમને સફર બનાવ્યો હતો.
તાલુકાના તમામ શિક્ષક ભાઈઓ બહેનો નો ખૂબ ખૂબ આભાર વ્યકત કરી આભાર વિધિ બાદ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો
રીપૉટ .દિલીપસિંહ ઝાલા તલોદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756