થરાદ:મોરીલા ગામે શાળા નાં બાળકો ને તિથિ ભોજન

બનાસકાંઠા. થરાદ
થરાદ તાલુકાના મોરીલા પ્રાથમિક શાળાના બાળકોને તિથિ ભોજન અપાયુ.
થરાદ તાલુકાના મોરીલા ગામે ભૂતપૂર્વ આચાર્ય ભાટી અખાભાઈ રતાભાઇ તથા રમેશભાઈ અખાભાઈ તથા વિનોદભાઈ અખાભાઈ તરફથી તિથિ ભોજન અપાયુ.
મોરીલા પ્રાથમિક શાળાના 1 થી 8ધોરણના બાળકોને મોહનથાળ સાક પુરી દાળ-ભાત છાશ વગેરે 200 બાળકોને જમાડ્યા હતા.
આને સમગ્ર ગ્રામજનો તથા શાળાના વર્તમાન પ્રિન્સિપાલ આચાર્ય નાનજીભાઈ અને શાળાના શિક્ષકો એ ભૂતપૂર્વ આચાર્ય અખાભાઈ ભાટી સાહેબને અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756