થરાદ એપીએમસી ખાતે ભાજપ ની સભા યોજાઈ

થરાદ એપીએમસી ખાતે ભાજપ ની સભા યોજાઈ
Spread the love

બનાસકાંઠા જિલ્લાના થરાદ માર્કેટ યાર્ડ ખાતે રવિવારે રાપર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને થરાદ વિધાનસભાના પ્રભારીશ્રી પંકજભાઈ મહેતાની આગેવાનીમાં મિટિંગ યોજાઈ હતી જેમાં આગામી સમયમાં કામગીરી વિશે વિશેષ

માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે થરાદ મંડળ ના શક્તિ કેન્દ્રના સંયોજકો શક્તિ કેન્દ્રના પ્રભારીઓ બુથ પ્રમુખો બી.એલ. ઓ વોટ્સપ ગ્રુપના ઇન્ચાર્જ તેમજ થરાદ ભાજપના આગેવાનો ભાજપના પક્ષ ના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

919428983413_status_5eea37aea1404095acdafae516453f2a.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!