ગધેથડ ગાયત્રી આશ્રમના પરમ પૂજય શ્રી લાલબાપુનો લમ્પી માટે દેશી ઉપચાર

ગધેથડ ગાયત્રી આશ્રમના પરમ પૂજય શ્રી લાલબાપુનો લમ્પી માટે દેશી ઉપચાર
Spread the love

ગુજરાતમાં લમ્પી વાયરસનો કહેર ફેલાઇ રહ્યો છે, તેનાથી ઘણી ગૌ માતાનાં અપમૃત્યુ થયેલ છે, તો ગાય આપણી માતા છે, તેને બચાવવા એક હિન્દુ તરીકે આપણી ધાર્મિક ફરજ છે. ત્યારે ઉપલેટા તાલુકાના ગધેથડ ગાયત્રી આશ્રમ પરમ પૂજય શ્રી લાલબાપુના આશીર્વાદ થી દેશી ઉપચાર અસરકારક છે.શ્રી લાલબાપુ તરફથી નીચે મુજબનો ઉપચાર કરવા વિનંતી. દરેક વ્યકિત ગૌ માતાની આ રીતે  સેવા કરવી
ઉપચાર :- હળદર, કાળીમરીનો પાવડર, સાકળ કે મધ, ઘી રોટલીમાં ગાયોને આપો. તેના શરીર પર ફટકડી અને કપુર વાળું પાણી છાંટો તથા ૩ દિવસ આવો ડોઝ દિવસમાં બે વાર આપવાથી ગૌ માતા સ્વસ્થ થતી જાશે તો આ રીતે ગૌસેવા કરો.

રિપોર્ટ : વિપુલ ધામેચા ઉપલેટા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Screenshot_20220808-100023_Gallery-0.jpg Screenshot_20220808-095936_Gallery-1.jpg Screenshot_20220808-100010_Gallery-2.jpg

Admin

Vipul Dhamecha

9909969099
Right Click Disabled!