ઉપલેટામાં ચાર શખ્સો ચોરાઉ બાઈક સાથે ઝડપાયા

ઉપલેટામાં ચાર શખ્સો ચોરાઉ બાઈક સાથે ઝડપાયા
રાજકોટના બી.ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાઈક ચોરી ર્યાની કબુલાત
ઉપલેટા પોલીસે ચોકક્સ બાતમીના આધારે ચોરાઉ બાઈક સાથે ચાર શખ્સોને દબોચી લઈ રાજકોટ બીડીવીઝન વિસ્તારમાં થયેલ ચાર – બાઈક ચોરીના ભેદ ઉકેલી નાખ્યા હતા.
આ અંગેની માહિતી મુજબ ઉપલેટા પો.સ્ટે.ના પીઆઈ કે કે જાડેજાની સુચનાથી હેડકો. હ૨દેવસિંહ, દડુભાઈ, વાસુદેવસિહ, મહાવિરસિંહ, નીર્મળસિંહ – સહીતનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે બે બાઈકમાં રવિ રસીક – સોલંકી, રાજદીપ ૨ાજેન્દ્ર સોલંકી, કિશોર ભીમજી દેલવાડીયા, ચંદુ મક્વાણા સહિતના ચારેય શખ્સો શંકાસ્પદ રીતે નીકળતા પોલીસે તેને અટકાવી બાઈક અંગે તપાસ કરતા બાઈક ચોરાઉ હોવાનું માલુમ પડતા પોલીસે ચારેય શખ્સોની આકરી પુછપરછ કરતા વધુ બે બાઈક ચોરાઉ – = ચોરી કરી હોવાનું અને આ
ચારેય બાઈક રાજકોટ બીડીવીઝન શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ અર્થે વિસ્તારમાંથી ચોરી કરી હોવાની કબ્જો બીડીવીઝનને સોપવા તજવીજ કબુલાત આપતા ઉપલેટા પોલીસે ચારેય હાથ ધરી છે.
રિપોર્ટ વિપુલ ધામેચા ઉપલેટા
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756