પોકસોના ગુન્હાના આરોપી તથા ભોગબનનારને સુરત ખાતેથી પકડી પાડતી ધારી પોલીસ ટીમ

પોકસોના ગુન્હાના આરોપી તથા ભોગબનનારને સુરત ખાતેથી પકડી પાડતી ધારી પોલીસ ટીમ
Spread the love

સગીરવયની બાળાના અપહરણ / પોકસોના ગુન્હાના આરોપી તથા ભોગબનનારને સુરત ખાતેથી પકડી પાડતી ધારી પોલીસ ટીમ

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં બનતા શરીર સંબંધી તથા અપહરણ / પોકસો ના ગુન્હા આચરી અને અન્ય જીલ્લામાં નાસી જનાર આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના આપેલ હોય , જે અન્વયે શ્રી.એચ.બી.વોરા પોલીસ અધિક્ષક સાહેબ સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા નાઓએ આ અંગે અપહરણ / પોકસોના ગુન્હાના આરોપીઓ અંગે તપાસ કરી અને સત્વરે પકડી પાડી ગુન્હાનો નીકાલ કરવા સારૂ જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોય

જે અન્વયે શ્રી.કે.સી.રાઠવા સાહેબ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર ધારી સર્કલ ધારી તથા શ્રી પી.બી.લકકડ સાહેબ પોલીસ સબ ઇન્સ્પેકટર ધારી પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ધારી પોલીસ ટીમ દ્વારા ધારી થયેલ એ.પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૧૮૨૨૦૬૧૮ / ૨૦૨૨ આઇ.પી.સી.કલમ ૩૬૩,૩૬૬ , તથા પોકસો એકટ કલમ ૧૮ મુજબના કામના આરોપી સદરહું ગુન્હાના કામના ફરીયાદીના સગીરવયની દિકરીને કરવાના ઇરાદે પોતાની સાથે સુરત જીલ્લા ખાતે ભગાડી લઇ ગયેલ હોય જેની તપાસ કરી અને સુરત ખાતેથી પકડી પાડી અને ઉપરોકત ગુન્હાના કામે ધોરણસર અટક કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે .

ગુન્હામાં પકડાયેલ આરોપીની વિગત –
( ૧ ) કુતિકભાઇ લાલજીભાઇ કોશીયા ઉવ .૨૪ ધંધો : -હિરાધસવાનો રહે.હાલ સુરત સી -૬૦૪ , સીર્વાત એન્ટીલા , મહારાજા ફાર્મની નજીક ભવાની હાઇટસ મોટા વરાછા સુરત તા.જી.સુરત મુળ રહે.પાંચટોબરા તા.ગારીયાધાર જી.ભાવનગર

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી એચ.બી.વોરા સાહેબ તથા શ્રી.કે.સી.રાઠવા સાહેબ સર્કલ ઇન્સપેકટર ધારી સર્કલ ધારી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ શ્રી.પી.બી.લકકડ પોલીસ સબ ઇન્સ્પેકટર ધારી પોલીસ સ્ટેશન નાઓ તથા ધારી પોલીસ ટીમે કરેલ છે .

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

FB_IMG_16651534623870897.jpg

Admin

Nilesh Parmar

9909969099
Right Click Disabled!