વિશાલ મલ્ટીક્યુઝન રેસ્ટોરન્ટનો મોરબી રોડ પર શુભારંભ

રાજકોટના અતિ પ્રખ્યાત એવા મોરબી રોડ બેડીપરા વિસ્તારમાં શિયાળ પરિવાર દ્વારા સુંદર મજાના વિશાલ મલ્ટીક્યુઝન રેસ્ટોરન્ટ પાન અને ટીનો શુભારંભ આજ કરવામાં આવ્યો છે , આ શુભારંભ પ્રસંગે અનેક મહાનુભાવો એ હાજરી આપી અને મંગલ શુભકામનાઓ શિયાળ પરિવારને પાઠવી છે. આ તકે વિશાલ ગ્રુપના સ્નેહી શ્રી ભીખુભાઈ પાંચાભાઇ શિયાળ, પ્રભાતભાઈ પાંચાભાઇ શિયાળ, મનુભાઈ પાંચાભાઇ શિયાળ અને ગૌરવભાઈ આહીર, દર્શનભાઈ આહીર તથા ગૌતમભાઈ શિયાળ ને મહેમાનો એ શુભેચ્છા પાઠવી હતી.