મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના શાહપુર ગઢ ગામેથી નશાનો કારોબાર ઝડપાયો

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના શાહપુર ગઢ ગામેથી નશાનો કારોબાર ઝડપાયો
સતલાસણા તાલુકાના શાહપુર ગઢ ગામે થી નશાનો કારોબાર ઝડપાયો
પેટા સતલાસણા તાલુકાના શાહુપૂરા ગઢ ગામે થી એસ ઓ જી મહેસાણા એ ૧૯.૪૫૫ ગ્રામ ગાંજો ઝડપ્યો
આજ રોજતારીખ,૨૬-૧૨-૨૦૨૨ ના બપોર ના દોઢ કલાક આસપાસ મહેસાણા જિલ્લા એસ ઓ જી પી આઈ એ યું રોઝ અને એમની સમગ્ર ટીમ સતલાસણા તાલુકા ના ગામડા ઓ માં નશીલી ચીઝ વસ્તુ ઓ નો વહેપાર ધંધો થાય છે તેવી બાતમી ના આધારે સતલાસણા તાલુકાના શાહુપૂરા ગઢ ગામે રહેણાક ના મકાન માં થી એસ ઓ જી મહેસાણા એ ૧૯.૪૦૦ ગ્રામ ગાંજો ઝડપ્યો હતો
આ બનાવ અંગે એસ ઓ જી પી આઈ એ યુ રોઝ દ્વારા જણાવાયું. હતુ કે આ નશા નો કાળો કારોબાર
કરતા અસામાજિક તત્વો ને જેર કરવા માં આવશે અને કોની રહેમ નજર હેઠળ આ ધંધો કરતા હતા તેનીસાચી દિશા માં તપાસ કરવા માં આવશે
આ પકડાયેલ ગાંજા ની અંદાજિત બજાર કિંમત ૧.૯૫૦૦૦ એક લાખ પંચાણું હજાર જેટલી થાય છે આમ મહેસાણા એસ ઓ જી અને સમગ્ર ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી
મળેલ ગાંજો અને રોકડ રકમ મળી અંદાજે ૨૦૫૦૦૦ જેટલી રકમ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને શાહપુર ગઢ ગામ ના ત્રણ શખ્શો ને રાઉન્ડઅપ કરવા માં આવેલ છે
રિપોર્ટ : કરનસિંહ રાજપૂત
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756