સામાન્ય સ્થિતિ બનતા જ સમગ્ર સ્થળોએ ફરી વીજળી પહોંચાડવામાં આવી રહી છે : પ્રફુલ પાનશેરિયા

કચ્છ-ભુજ કલેકટર કચેરી ખાતે માન. મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને માન. પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ PGVGL તથા વીજ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરીને બિપરજોય વાવાઝોડામાં પ્રભાવિત વિસ્તારમાં બંધ પડેલ વીજળીને સત્વરે પુનઃસ્થાપન કરવા માટે જરૂરી સૂચનો આપ્યા. સામાન્ય સ્થિતિ બનતા જ સમગ્ર સ્થળોએ ફરી વીજળી પહોંચાડવામાં આવી રહી છે.