જોડિયા તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારમાં સ્થળાંતર થયેલા લોકોને ફૂટ પેકેટનું વિતરણ

જોડિયા તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારમાં સ્થળાંતર થયેલા લોકોને ફૂટ પેકેટનું વિતરણ
Spread the love

ગુજરાત સરકાર ના કેબીનેટ મંત્રી શ્રી રાઘવજી પટેલ દ્વારા બિપરજોય વાવાઝોડાને કારણે જોડિયા સહિત તાલુકા કુનંડ, લીબુંડા, હડિયાણા, ખીરી, બાલાચડી, ગામોમાં સથાંળતર થયેલા અને શેલ્ટર હોમ આસરો લીધાં લોકો માટે ફુડ પેકેટનુ વિતરણ જીલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનિયારા, ધોલ માર્કેટ યાર્ડના માજી ચેરમેન રસીકભાઇ ભંડેરી દ્વારા જોડિયા તાલુકાના પ્રવાસ ખેડીને કેબીનેટ મંત્રી શ્રી રાઘવજી પટેલ જે કાર્ય સોપ્યું હતુ ભારે પવન અને ચાલું વરસાદે પૂર્ણ કર્યુ હતું.

જોડિયામાં ફુડ પેકેટ વિતરણ સમય ભાજપ કાર્યકર ભરતભાઈ ઠાકર હાર્દિક જે લીબાંણી સાથે રહ્યા હતા.ભયંકર વરસાદ અને ભારે પવન ની વચ્ચે પોતાના પરિવારનું પણ ધ્યાન રાખ્યા વગર પરાયા લોકોની મદદરૂપ થવા એકમાત્ર ટીમ છે. અને જાંબુડા પાટિયાથી ભાદરા પાટિયા સુધીના નેશનલ હાઇવે ઉપર એક પણ વાહન વ્યવહાર ન ચાલુ હોય તેવા માં એક જ કાર જાનના જોખમે રોડ ઉપર થી પસાર થઈ રહી હતી.

આવી સરાહનીય કામગીરી ને ધન્યવાદ ને પાત્ર છે. અને આવી જ રીતે શિક્ષકો એ અને તલાટી કમ મંત્રીઓ અને પ્રા. આરોગ્ય કેન્દ્ર ની ટીમ અને તમામ સરકારી અધિકારીઓ એ પોતાના પરિવાર ને છોડી ને સરકારશ્રી ના આદેશ નું સંપૂર્ણ રીતે પાલન કર્યું છે.આવી કપરી પરિસ્થિતિમાં લોકોની મદદરૂપ થયા છે. આ પણ સરાહનીય કામગીરી કરી રહ્યા છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!