ઉત્તરપ્રદેશના સાંસદ સત્યપાલસિંહ રાઠોડ આણંદની મુલાકાતે

આણંદ જિલ્લાની મુલાકાતે આવેલા ઉત્તર પ્રદેશના સાંસદ શ્રી સત્યપાલસિંહ રાઠોડની વિશેષ ઉપસ્થિતમાં આણંદ નગરપાલિકાના વોર્ડ નં. 1 અને 2 ના શક્તિ કેન્દ્રના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, આણંદ ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ, જિલ્લા મહામંત્રીશ્રી નિરવભાઈ અમીન, આણંદ શહેર સંગઠન પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ, મહામંત્રીશ્રી સ્વપ્નિલભાઈ પટેલ, મહામંત્રીશ્રી અમિતભાઇ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.