“દશનામ અતિત યુવાસેના”દ્વારા આયોજીત “તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ” સમારોહ યોજાયો…..

રાજકોટ જેમ્સી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ”દશનામ અતિત યુવાસેના”દ્વારા આયોજીત “તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ” સમારોહ યોજાયો…..
રાજકોટ જેમ્સી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ”દશનામ અતિત યુવાસેના”દ્વારા આયોજીત
“તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ” સમારોહ
યોજાયેલ જેમાં ૩૫૦ જેટલા ગોસ્વામી સમાજના વિધાથી ભાઇ બહેનોને નોટબુક,બેગ,કંપાસ આને શિલ્ડ થી સન્માનિત કરવામાં આવેલ તેમજ દસનામ ગોસ્વામી સમાજમાં સેવાકીય પ્રવૃતિઓ કરી રહેલ નવરત્નોનુ સન્માન કરવાવા આવ્યુ હતુ જેમા
કુવરગીરી બાપુ ( ભાવનગર ) રાષ્ટ્રીય અધ્યક્ષ
શંભુદળ યુવા બ્રિગેડ ઓલ ઇન્ડીયા સંગઠન, સોમગીરી પ્રભાત ગીરી બાપુ( નીવૃત PSI રાજકોટ ), કરનપુરી લક્ષમણપુરી ( ભાણવડ ),હસુગીરી બાપુ ( ભગવારંગ ભલે કા રાજકોટ),રમેશગીરી બાપુ ( ખેરડી ), જગદીશ ગીરી બાપુ( કાળુબાપુ રેલનગર રાજકોટ), ડો. ભાવેશ ગીરી બાપુ (રાજકોટ),જમનગીરી બાપુ ( SRP રાજકોટ), મુકેશ ગીરી દલપતગીરી ( ડેરી ),રાજેશ ગીરી પ઼ેમગીરી (રાજકોટ)
તમામ જ્ઞાતી ગૌરવ વધારનાર નવરત્નો “કે જે સમાજ માટે અડધી રાત નો હોકારો કેવાય
એવા અગ્રણી ને શિલ્ડ એનાયત કરી સન્માનિત કરેલ.આ સમગ્ર કાર્યક્રમનું સફળતા પૂર્વક આયોજન જેમ્સી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ – રાજકોટ
“દશનામ અતિત યુવાસેના”ના પ્રમુખ અને રાજકોટ જીલ્લા શંભુદળ ના મહામંત્રી શ્રી મનીષગીરી લલીતગીરી ગોસ્વામી તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300