લાઠી ગારીયાધાર તાલુકા ના અનેકો ગ્રામ્ય માં ચિક્કાર વર્ષા

લાઠી ગારીયાધાર તાલુકા ના અનેકો ગ્રામ્ય માં ચિક્કાર વર્ષા ૧ થી ૭ ઇસ સુધી સસરાસર વર્ષા ઠેર ઠેર નદીનાળા ઓવર ફલ્લો અનેકો ગ્રામ્ય માંથી પસાર થઈ રંધોળી બે કાઢે ચાલી
દામનગર લાઠી તાલુકા ના અનેકો ગ્રામ્ય માં ધોધમાર વરસાદ દામનગર માં ૨ ઇસ થી વધુ રાભડા ભટવદર સહિત ગારીયાધાર તાલુકા ના ભંમરીયા માંડવી માં પાંચ થી સાત ઇસ જેવી અનરાધાર વર્ષા નદી નાળા ઓવર ફલ્લો ઠેર ઠેર મુખ્ય બજારો માં નહેર સમાંતર પાણી ચાલ્યા સૌથી વધુ વરસાદ ગારીયાધાર ના ગ્રામ્ય ભંમરીયા માંડવી રોડ રસ્તા ઉપર બે ફૂટ થી વધુ પાણી ટપી ને ચાલ્યું બપોર પછી ૩-૦૦ કલાકે શરૂ થયેલ વર્ષા સાંજ ના ૭-૦૦ સુધી આ લખાય રહ્યું છે ત્યાં સુધી સતત શરૂ લાઠી તાલુકા શહેરી દામનગર સહિત અનેકો ગ્રામ્ય રાભડા ભટવદર ઠાંસા મૂળિયાપાટ સુવાગઢ રંધોળી બે કાઢે ચાલી છભાડીયા ભિગરાડ પાડરશીંગા શાખપુર આસોદર હાવતડ ઈગોરાળા માં સારો વરસાદ ઈગોરાળા ના તળવો ભરાયા જગત તાત ખુશ ખુશાલ ધામેલ ભાલવાવ હજીરાધાર માગુંકા સુરનીવાસ સારો એવો વરસાદ મેમદા દહીંથરા મેથળી રામપર તાજપર કાચરડી નવાગામ ધ્રુફણીયા સહિત ના ગ્રામ્ય માં ચિક્કાર વર્ષા ઠેર ઠેર લોકો એ ભીંજાઇ ને આનંદ માણ્યો લાઠી તાલુકા ના અનેકો ગ્રામ્ય માં સસરાસર એક થી ત્રણ ઇસ જેવી વર્ષા થઈ તો ગારીયાધાર ના ગ્રામ્ય ભંમરીયા માંડવી માં પાંચ થી સાત ઇસ ઈગોરાળા માં પાંચ ઇસ જેવી વર્ષા થી ઠેર ઠેર નદી નાળા ઓવર ફલ્લો થયા હતા
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300