રાયસણ ગુડાના પ્લૉટમાં આવેલી પાણીની ટાંકી પર એક કપિરાજ છેલ્લા 4 દિવસથી ફસાયું

ગામ રાયસણ ગુડાના પ્લૉટમાં આવેલી પાણીની ટાંકી પર એક કપિરાજ છેલ્લા 4 દિવસથી ફસાયું હતું. અલગ અલગ સંસ્થા દ્વારા એને નીચે ઉતારવા નો ટ્રાય કર્યો હતો પણ બધા ને નિષ્ફળતા મારી હતી… ત્યારે શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટ તથા હેપ્પી યુથ ક્લબના સ્વયંસેવકો તથા ફાયબ્રિગેડ ગાંધીનગરના સયુંકત ઓપરેશનથી આજ રોજ કપિરાજને પાણી ની ટાંકી પર થી નીચે ઉતારવામાં સફળતા મળી હતી.