સુરેન્દ્રનગર : BAPS જંકસન ખાતે શ્રાવણ માસમાં ધાર્મિક ગ્રંથ પર પારાયણ

સુરેન્દ્રનગર : BAPS જંકસન ખાતે શ્રાવણ માસમાં ધાર્મિક ગ્રંથ પર પારાયણ
Spread the love

સુરેન્દ્રનગર શહેરના બી.એ.પી.એસ નવા જંકસન ખાતે શ્રાવણ માસમાં જુદાજુદા ધાર્મિક ગ્રંથ ઉપર પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વચનામૃત સ્વામિની વાતો મંદિર શાસ્ત્રોને સંતના મહિમાની વાતો અને પ.પૂ.ગુરુહરી પ્રમુખસ્વામિ મહારાજ ના જીવનચરિત્ર ઉપાર અદભૂતવાતો કરવામાં આવેલ એમાં શ્રાવણ માસ ની પુર્ણાહુતિ પ્રસંગે બોડેલી થીપધારેલ વિદવાન સંત પૂ .કમલનયનસ્વામિ અને જોડેના સંત કીર્તનમુનિસ્વામિ કથા અને કિર્તન નો અદભૂત લાભઆપેલ જેનો સમય રાત્રે 8.30 થી 10.30 સુધીનો રાખવામા આવેલ.

તેમાં એક દિવસ કિર્તનઆરાધના માં ભગવાન સ્વામિનારાયણના પરમહંસો દ્વારા રચાયેલા કીર્તન ગાઈને ભક્તો હરીભકતો ને આનંદ કરાવ્યા હતા જેમાં સારાંગપુરથી સંગીતકી સાધકો એ તબલા કેસિયો વગેરે વાજિંત્રો વગાડીને તલમાં તરબોળ કરી દીધેલ પૂ કમલનયન સ્વામીએ પાંચ દિવસ સંસ્કારની પાઠશાળા એટલે મંદિર એ વિષયપર અદભૂત પ્રવચન હેતુ આ પરાયણમાં લાભલેવા માટે હરિભક્તો ગુણભાવી ઓ બહોળી સંખ્યા લાભલેવા પધારેલ.

આ કાર્યક્રમનું આયોજન મંદિરના પૂ સાધુ મુકુંદજીવન સ્વામી તેમજ પૂ સાધુ ધર્મચિંતનદાસ (કોઠારી સ્વામીશ્રી પૂપૂર્ણચિંતનસ્વામી અને સંતો દ્વારા કરવામાં આવેલ જેમાં હરિભક્તો ને પ્રેમથી પ્રસાદ પીરસ્વમા પૂ સત્યમનયન સ્વામીએ વિવિધ પ્રસાદ જાતે બનાવીના આપેલ.

રિપોર્ટ – જાડેજા દિપેન્દ્રસિંહ (સુરેન્દ્રનગર)

Admin

Admin

9909969099
Right Click Disabled!