મધ્યપ્રદેશ ની કડીયાસાસી ગેંગ નો પર્દાફાશ કરતી મેઘરજ પોલીસ

મધ્યપ્રદેશ ની કડીયાસાસી ગેંગ નો પર્દાફાશ કરતી મેઘરજ પોલીસ
મેઘરજ પો.સ્ટે. ગુ.ર.નં.૦૫૩૦/૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબના ગુન્હાના કામે મધ્યપ્રદેશ
રાજ્યના રાજગઢ જીલ્લાના કડીયાસાસી ગેંગના આરોપીઓએ ચોરી કરેલ હોઇ જે ચોરીમાં ગયેલ
મુદ્દામાલ પૈકી રૂ.૫,૭૦,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરવામાં મેઘરજ પોલીસ ને મળી સફળતા.
નાયબ પોલીસ મહાનનરરક્ષક શ્રી નવરેન્રનસિંહ યાદવ સા.શ્રી, ગાંધીનગર નવભાગ, ગાંધીનગર
તથા શ્રી શેફાલી બારવાલ પોલીસ અનધક્ષક સા.શ્રી અરવલ્લી-મોડાસા તથા શ્રી કે.જે.ચૌધરી નાયબ પોલીસ
અનધક્ષક સાહેબશ્રી મોડાસા નવભાગ, મોડાસા નાઓ તરફથી પો.સ્ટે. નવસ્તારમાં મીલ્કત સંબંધી ગુન્હાઓ બનતા
અટકાવવા માટે જરૂરી સુચનાઓ આપવામાં આવેલ જે સુચના અને માગગદશગન હેઠળ મેઘરજ પો.સ્ટે.
ગુ.ર.નં.૧૧૧૮૮૦૦૭૨૩૦૫૩૦/૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબના ગુન્હાના કામેબેંક ઓફ બરોડામાં એક
ઇસમ ફરીયાદીની નજર ચુકવી બેગ ચોરી કરી બેંગમાં મુકેલ રૂ.૧૨,૫૦,૦૦૦/- ચોરી કરી લઇ ગયેલ હોઇ જે
ગુન્હો ડીટેક્ટ કરવા જરૂરી માગગ દશગન આપવામાં આવેલ
જે અન્વયે અમો કે.એસ.પટેલ પ્રો.પોલીસ ઇન્સ્પેક્ટર મેઘરજ પોલીસ સ્ટેશન તથા શ્રી
વી.જે.તોમર પોલીસ સબ ઇન્સ્પેકટર મેઘરજ પોલીસ સ્ટેશન નાઓએ પોલીસની અલગ-અલગ ટીમો બનાવી
અમારા માગગદશગન હેઠળ સી.સીટી.વી. ફુટેજ મેળવી આરોપીઓની ઓળખ કરી આરોપીઓ આ પ્રકારના બીજા
કોઇ ગુન્હા બનેલ હોઇ તેબાબતેગુજરાત રાજ્યના તથા રાજસ્થાન રાજ્યના તથા બીજા રાજ્યોમાં ગુન્હાઓ
બનેલ હોઇ જે બાબતેનેત્રમ શાખા મોડાસા મુકામેના સી.સી.ટી.વી.ના આધારેતથા હ્યુમન સોસ અને ટેકનીકલ
સોસ ની મદદથી તથા પોકેટ કોપ તથા ICJS પોટલના માધ્યમથી આરોપીઓની ઓળખ થયેલ કે જે
આરોપીઓ મધ્યપ્રદેશ રાજ્યના કડીયાસાસી ગેંગના આરોપીઓ હોવાનુ તપાસ દરમ્યાન જણાઇ આવેલ જેથી
મધ્યપ્રદેશ રાજ્યના કડીયાસાંસી ગામે તપાસમાં રહેતા સ્થાનીક પોલીસની મદદ મેળવી આરોપીના ઘરે જઇ
તપાસ કરતા આરોપી ઘરે હાજર મળી આવેલ જેથી આરોપીના ઘરની ઝડતી તપાસ કરતા ભારતીય
રીઝવગબેંકની ચલણી દરની રૂ.૫૦૦ ની કુલ ૧૧૪૦ નોટો મળી કુલ રૂ.૫,૭૦,૦૦૦/- ની મળી આવતા ગુન્હાના
કામેચોરીમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરવામાં મેઘરજ પોલીસનેસફળતા મળેલ છે.
ચોરી કરવાની પધ્ધતી/એમ.ઓ. :
મધ્યપ્રદેશ રાજ્યના કડીયાસાસી ગેંગના માણસો અલગ-અલગ રાજ્યમાં બેંકોમાં જઇ
બેંકમાંથી કોણ કેટલા રૂપીયા બેંકમાંથી ઉપાડે છે અને જે વધારે રકમ ઉપાડેલ હોઇ તે વ્યક્તિ
નો પીછો કરી જે જગ્યાએ મોકો મળતા ચોરીનો અંજામ આપી દોડવાનુ શરૂ કરી દે છે અને
આગળ જઇને તેનો અન્ય સાથીદાર ગાડી લઇનેઉભો હોય છે તે ગાડી માં બેસીનેજગ્યા છોડી દે છે અને
કોઇપણ અન્ય રસ્તેથઇને રાજ્ય છોડી દે છે.
કબજે કરેલ મુદ્દામાલ. (૧) રોકડ રકમ રક.રૂ.૫,૭૦,૦૦૦/-
વોન્ટેડ આરોપીઓ – (૧) નકુલ સ./ઓ. રાજકુમાર સાંસી ( સીસોરદયા )
(૨) રિશ સ./ઓ. નસિંકંદરભાઇ સાંસી ( સીસોરદયા )
બંને તા, પંચોર રહે.કડીયાસાંસ જી.રાજગઢ ( મધ્યપ્રદેશ )
કામગીરી કરનાર અધીકારી
(૧) શ્રી કે.એસ.પટેલ પ્રો.પોલીસ ઇન્સ્પેકટર મેઘરજ પોલીસ સ્ટેશન
(૨) શ્રી વી.જે.તોમર પોલીસ સબ ઇન્સ્પેકટર મેઘરજ પોલીસ સ્ટેશન
(૩) અ.હે.કો. કરણનસિંહ સાલુનસિંહ બ.નં.૬૦૩ નોકરી મેઘરજ પોલીસ સ્ટેશન
(૪) અ.પો.કો. પરેશનસિંહ પૃથ્વીનસિંહ બ.નં.૬૯૭ નોકરી મેઘરજ પોલીસ સ્ટેશન
(૫) અ.પો.કો. નવશ્વદીપનસિંહ મહાવીરનસિંહ બ.નં.૮૦૧ નોકરી મેઘરજ પોલીસ સ્ટેશન
(૬) અ.પો.કો. કૃષ્ણપાલનસિંહ બહાદુરનસિંહ બ.નં.૭૨૩ નોકરી મેઘરજ પોલીસ સ્ટેશન
(૭) અ.પો.કો. રાજેશભાઇ સોમાભાઇ બ.નં.૭૫૫ નોકરી મેઘરજ પોલીસ સ્ટેશન
(૮) ડ્રા.પો.કો જશુભાઈ શંકરભાઇ બ.નં.૨૬૪ નોકરી મેઘરજ પોલીસ સ્ટેશન
(૯) નેત્રમ શાખા અરવલ્લી-મોડાસા ના અધિકારી/કમગચારી
રીપોર્ટ, મનોજ રાવલ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300