અરવલ્લી: ઈસરી પોલીસ સ્ટેશન ખાતે બોર્ડર પોલીસ અધિકારીઓ ની મિટિંગ યોજાઈ

આજરોજ ઇસરી પોલીસ સ્ટેશન ખાતે આગામી સમયમાં રાજસ્થાન રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અનુસંધાને બોર્ડર પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓની મીટીંગ યોજાઈ હતી.જેમાં રાજ્ય બહારના MCR HS નાસ્તા ફરતા આરોપીઓની લિસ્ટનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું તેમજ બોર્ડર વિસ્તારમાં ચોરી લૂંટ પ્રોહિબીશન કે બનતા ગંભીર બનાવો બાબતે સહકાર આપવા બાબતેની ચર્ચાઓ થઈ હતી.
રિપોર્ટ મનોજ રાવલ ધનસુરા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300