લોકશાહી માં લોકો ના હક્ક ગાયબ પ્રાદેશિક કમિશનર કચેરી માં સામાન્ય અરજદારો ની ટપાલો સ્વીકારવા ઇન્કાર ઇ સરકાર નો આગ્રહ

લોકશાહી માં લોકો ના હક્ક ગાયબ પ્રાદેશિક કમિશનર કચેરી માં સામાન્ય અરજદારો ની ટપાલો સ્વીકારવા ઇન્કાર ઇ સરકાર નો આગ્રહ
Spread the love

ભાવનગર નગરપાલિકા ઓના કમિશનર ઝોન ભાવનગર કચેરી નો વિચિત્ર નિર્ણય જનસેવા માટે ચાલતી સરકારી કચેરી ના ઇનવોર્ડ ટપાલ દફતરે આવતી સામાન્ય અરજદારો ની ટપાલ સ્વીકારવા ઇન્કાર કેમ ? નગરપાલિકા કાઓ ના પ્રાદેશિક કમિશનર કચેરી માં સામાન્ય અરજદારો ની અરજ સ્વીકારવા ઇન્કાર પાછળ શુ કારણ ? કે પછી ગેર વહીવટ ? ઇનવોર્ડ ટપાલ દફતરે આવતી અરજી ઓ નહિ સ્વીકારી ઇ સરકાર કરવા નો આગ્રહ કેટલો વ્યાજબી ? શુ સામાન્ય અરજદાર ની અરજ ઇ સરકાર કેમ ? શહેરી વિકાસ વિભાગ નો આવો કોઈ આદેશ છે ?

લોકશાહી માં લોકો ના સામાન્ય અધિકાર પણ સમાપ્ત કેમ ? પબ્લિક રેટીંગ લોકશાહીમાં લોકોના હક્ક કોના આદેશથી ગાયબ કરાયા? સામાન્ય અરજદારોની અરજી માં કે આર ટી આઈ કે સેવાઓમાં ખામીની ફરિયાદ માટે કરાતી અરજને ઇ સરકાર કરવાનું કારણ શું? લોકહિત માટે બેચતી સરકારી કચેરી માં લોક વિરોધી નિયમ કેમ ? ઘણા સમય થી નગરપાલિકા ઓના કમિશનર કચેરી ભાવનગરના દફતરે સામાન્ય અરજદારો ની અરજી ઓ અસ્વીકાર કરવા ની ફરિયાદો વધી રહી છે ત્યારે શહેરી વિકાસ વિભાગના મંત્રી અને ગુજરાત સરકાર આ અંગે જાણે છે ? આ અંગે ગુજરાત સરકાર ના સબંધ કરતા વિભાગો માં વિગતે લેખિત ફરિયાદ કરાય છે.

રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા

images.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!