મહામાનવ ડો.બાબાસાહેબ આંબેડકર ની ૬-ડિસેમ્બર શ્રદ્ધાંજલિ રૂપે અર્પણ.

મહામાનવ ડો.બાબાસાહેબ આંબેડકર ની ૬-ડિસેમ્બર શ્રદ્ધાંજલિ રૂપે અર્પણ.
Spread the love

મહામાનવ ડો.બાબાસાહેબ આંબેડકર ની ૬-ડિસેમ્બર શ્રદ્ધાંજલિ રૂપે અર્પણ.

રાજકોટ : ડો.ભીમરાવ રામજી આંબેડકર સાહેબની મહામાનવ (બંધારણના ઘડવૈયા) ની આજે ૬૮મી પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધાંજલિ પાઠ વામાં આવેલ. ડો.બાબાસાહેબને ભારતીય બંધારણના આધારસ્તંભ માનવામાં આવે છે. ૧૪ એપ્રિલ ૧૯૮૧ ના રોજ જન્મેલા ડો.આંબેડકરજી સાહેબ જીવનભર દલિતોના ઉત્થાન માટે સંઘર્ષ કર્યો અને તેમના માટે લડ્યા હતા. સ્વતંત્ર ભારતની સ્થાપના માટે અથાગ મહેનત કરી છે. ભારતની આઝાદીના ખરા લડવૈયા અને ભારતની સંરચના કરનાર, ખરો પાયો ઘડનાર મહાનુભાવ તરીકે આજે પણ ડો.બાબાસાહેબ આંબેડકરજીને યાદ કરવામાં આવે છે. ડો.આંબેડકરજી કાયમ કહેતા “આપણે પરસ્પર ભાઈ છીએ. બધાના મનમાં પરસ્પર જે આત્મીયતાનો ભાવ હોય છે એને બંધુભાવ કહેવામાં આવે છે.” રાષ્ટ્રભાવનાના જાગરણથી જ બંધુત્વની ભાવનાનું નિર્માણ થતું હોય છે. બંધુભાવ વિના સમતા અને સ્વતંત્રતાની વાતો શુષ્ક વાતો જ બની રહે છે. બંધારણમાં સમતા, સ્વતંત્રતા અને બંધુત્વતાનો હક્ક અધિકાર આપનારા એવા ભારતીય સવિધાનના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરનું તા.૬ ડિસેમ્બર ૧૯૫૬ ના રોજ નિધન થયું અને અમર થઈ ગયા.

રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20231206-WA0044.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!