ધનસુરા:પાચકુહાડા ગામે સાબર સુદર્શન પ્રોગ્રામ યોજવામાં આવ્યો

પાચકુહાડા ગામે સાબર સુદર્શન પ્રોગ્રામ યોજવામાં આવ્યો
ધનસુરા તાલુકાના પાચકુહાડા ગામે સાબર ડેરી મારફતે મહિલા સુપરવાઇઝર દવારા દુધ મંડળી ના ચેરમેન શ્રી યુસુફ ભાઇ કલાલ ના અધ્યક્ષ સ્થાને સાબર સુદર્શન પ્રોગ્રામ હેઠળ દુધ ભરતા મહિલા સભાસદોને દુધ ની ગુણવત્તા અને ચોકસાઈ રાખવા તેમજ પશુપાલન ના વ્યવસાય ને નફાકારક બનાવવા માટે ખૂબ સરસ માહિતી આપવામાં આવી સાબર ડેરી મારફતે મળતી વિવિધ યોજના ની સહાય તેમજ તેનો લાભ લેવા સારું જણાવવામાં આવ્યું આ પ્રસંગે મંડળી ના સેક્રેટરી જશુભાઇ પરમારે નાસ્તો આપી આભાર વિધિ કરવામાં આવી
રીપોર્ટ મનોજ રાવલ ધનસુરા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300